“સમ” શબ્દ નો અર્થ, એ શબ્દ ના ઉપયોગ ના હિસાબે થાય છે.દા. ત. મારા “સમ” આવ, એટલે કે મારી સમીપ આવ, તને મારા “સમ” છે, અને ત્રીજો “સમ” ખુબજ મહત્વ નો સમ છે, જેનો અર્થ થાય છે “સરખા”. સમ એ જગ્યા છે જ્યા બધા જ સરખા, નહિ કે ઉપર અને નહિ આગળ, ત્યાં બધાજ સરખા… Read more