• ક્યાં જવું (?)

    ક્યાં જવું (?)

    ગુજરાતી ભાષા ખૂબ મજાની છે. ક્યાં જવું એક પ્રશ્ન હોય શકે, એક ઉત્તર હોય શકે અને એક કંટાળેલું વાક્ય પણ. તમે નક્કી કરો કે આ કવિતા એક પ્રશ્ન છે, એક ઉત્તર , કંટાળો કે પછી એક ફરિયાદ! Read more