ક્યાં જવું (?)

ગુજરાતી ભાષા ખૂબ મજાની છે. ક્યાં જવું એક પ્રશ્ન હોય શકે, એક ઉત્તર હોય શકે અને એક કંટાળેલું વાક્ય પણ.
ક્યાં જવું? – એક પ્રશ્ન.
ક્યાં જવું – એક ઉત્તર
છોડ ને, ક્યાં જવું – એક કંટાળો

તમે નક્કી કરો કે આ કવિતા એક પ્રશ્ન છે, એક ઉત્તર , કંટાળો કે પછી એક ફરિયાદ!


સુરત, ગોપીપુરા, નિવાસી શ્રી મૂળશંકર શુક્લ ના “શ્રી આનંદ રામ શાસ્ત્રી” જી નું મંદિર તરીકે ઓળખાતા, મંદિર ના શ્રી ઠાકોરજી (શ્રી મદનમોહન લાલજી) ને, “ઠાકોરજી પ્રીત્યર્થે” પ્રોજેક્ટ હેઠળ, બીજે પધરાવવાની વાત ઉપડી અને નક્કી થયું કે એમને કામરેજ પધરાવવા ત્યારે લખાયેલી કવિતા.

જ્યારે કોઈ એક ગુણવાન એ કહ્યું કે આ IIT નો અથવા પૈસા નો નશો બોલી રહ્યો છે ભાઈ તારા માંથી, ત્યારે રચાયેલ આ બોલ.

આવનાર પેઢી યાદ કરજો કે એક વિરલા એ તમારા પક્ષે થઇ વિરોધ કરેલો, અને સેવાની વ્યવસ્થા કરવાની જવાબદારી લેવાની તૈયારી બતાવેલી, અને એટલે જ કહેવાતા જ્ઞાની અને ગુણી લોકો એ કેહવું પડ્યું કે “ભણતર નો નશો અને પૈસો બોલી રહ્યો છે”, કારણ બીજું કોઈ આપવાનું “કારણ” નહોતું! 😇




શ્રી ઠાકોર જી ના સંધર્ભ માં લખેલ બીજી કવિતા ઓ:

  • શ્રી ઘરડા-ઓચ્છવ

    શ્રી ઘરડા-ઓચ્છવ

    ઠાકોર જી ને ઘરડાઘર માં ખસેડવા નો પ્રસંગ.

  • શ્રી ઠાકોરજી પ્રીત્યર્થે

    શ્રી ઠાકોરજી પ્રીત્યર્થે

    શ્રી મૂળશંકર શુક્લ ના શાસ્ત્રી જી નું મંદિર કહેવાતા મંદિર ના શ્રી ઠાકોરજી ને, ઠાકોરજી પ્રીત્યર્થે પ્રોજેક્ટ હેઠળ, બીજે પધરાવવાની વાત.

  • નિર્ણય કર્યો

    નિર્ણય કર્યો

    What do you want to achieve in life? What is your goal? તું જીવન માં શું બનવા માંગે છે? આ સવાલ નો આજે જવાબ મળ્યો…


This poetry was written by Bhavin Shukla on 01st Dec 2022.





Responses

  1. Vatsal Shukla Avatar

    Very nicely composed. Impressed and appreciate your innovative talents.
    Keep it up.
    Deep thinking gives little clue that Hidden feelings of pain of missing very personal and special things get expressed in this poem

    Like

  2. Chinmay Avatar

    જોરદાર ભાઈWin✌️✌️

    Like

Leave a comment